તારીખ 25 ઓગસ્ટ ના રોજ ડિસ્ટ્રિક્ટ ચેરમેન શ્રી ડો.તેજલ દેસાઈ તેમજ ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી શ્રી જયશ્રી અમીપરા જી ક્લબની ઓફિસિયલ વિઝીટ માટે પધારેલ અવધ રેસિડેન્સીમાં તેમનું સ્વાગત ગીત તેમજ ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું એક્ઝિક્યુટિવ મીટીંગ માં તેમણે ક્લબનું રેકોર્ડ તપાસી કલબના કાર્યને ખૂબજ બિરદાવ્યું હતુંબીજા દિવસે તારીખ 26 ઓગસ્ટના રોજ તેમના હાથે ત્રણ પ્રોજેક્ટ કરવામાં આવ્યા1 અવધ રેસિડેન્સીમાં ઘર લાઇબ્રેરી નું ઉદ્ઘાટન
2 ચિતલ રોડ પર ડેમ પાસે વેલકમ બોર્ડનું ઉદ્ઘાટન3 બાલ વાત્સલ્ય કેન્દ્રમાં બાળકોને સુવર્ણ પ્રાશન ના ડ્રોપ્સ આપવામાં આવ્યા ત્યારબાદ ઠાકર થાળ હોટેલમાં ક્લબની જનરલ મીટીંગ માં ક્લબ દ્વારા કરેલ તમામ પ્રોજેક્ટનું નિદર્શન કરવામાં આવ્યું તેમજ હેમાંગીનીબેન દ્વારા બનાવેલ સુંદર બુલેટિન નું વિમોચન કરવામાં આવ્યું ડિસ્ટ્રિક્ટ ચેરમેન તેમજ ડીસ્ટ્રીક સેક્રેટરી દ્વારા ક્લબને ખુબ જ સરસ અને સરળ માર્ગદર્શન આપવામાં આવ્યું બધા જ મેમ્બર્સ ઉત્સાહભેર પ્રોજેક્ટમાં તેમજ સી.ઓ.વી. માં હાજર રહ્યા એક્ઝિક્યુટિવ કમિટીના દરેક સભ્યો દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સેક્રેટરી જાનકી અટારા તેમજ વાઈસ પ્રેસિડેન્ટ મિલી ઠાકરે જહેમત ઉઠાવેલ છે એવું પ્રેસિડેન્ટ નયના આચાર્યની યાદીમાં જણાવવામાં આવે છે
જી ક્લબની ઓફિસિયલ વિઝીટ માટે એક્ઝિક્યુટિવ મીટીંગમાં ડિસ્ટ્રિક્ટ ચેરમેન તેમજ ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી ક્લબનું રેકોર્ડ તપાસી કલબના કાર્યને ખૂબજ બિરદાવ્યું

Recent Comments