અમરેલી

અમરેલીમાં ભાજપ અગ્રણી જીતુભાઇ ડેરની મહેમાનગતિ માણતા કૃષિમંત્રી ફળદુ

અમરેલી જિલ્‍લા ભાજપ અગ્રણી જીતુભાઈ ડેરની આજે કૃષિમંત્રી આર.સી. ફળદુ, સાંસદ કાછડીયા, ભરતભાઇ બોધરા, ભાજપા પ્રમુખ કૌશિક વેકરીયાએ મહેમાનગતી માણીને કોરોના અંગે ચર્ચા-વિચારણા થઇ હતી.

Related Posts