fbpx
સૌરાષ્ટ - કચ્છ

જૂનાગઢ મહામંડલેશ્વર ભારતીબાપુ નર્મદા થી પ્રસ્થાન થઈ જૂનાગઢ શિવરાત્રી અંગે સંતો સાથે ચર્ચા

જૂનાગઢ  મહામંડલેશ્વર ભારતીબાપુ  એ નર્મદા થી  પ્રસ્થાન કરી  સરખેજ આશ્રમ થી જુનાગઢ  તળેટીમાં ભવનાથ મહાદેવના દર્શન કર્યા અને ત્યાં ગિરનાર પીઠાધીશ્વર જયશ્રી કા નંદ માતાજી , આંતર રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મહંત શ્રી હરિહરાનંદ ભારતીબાપુ તથા મહામંડલેશ્વર નરેન્દ્ર બાપુ એ ભારતી બાપુ નું સ્વાગત કર્યું હતું સાથે સાથે  થાના પતી શ્રી બુદ્ધ ગીરી બાપુ ઋષિ ભારતીબાપુ મહાદેવ  ભારતી બાપુ મહાદેવગીરીબાપુ સોમનંદ ભારતી બાપુ દોલત ગીરીબાપુ તેમજ દલપત ગિરી બાપુ આ કાર્યક્રમમાં જોડાયા હતા અને  ભવનાથ શિવરાત્રી મેળા વિશે ચર્ચા કરી હતી 

Follow Me:

Related Posts