ઉમરાળા તાલુકા ના ટીમ્બિ માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ના ટ્રસ્ટી શ્રી ઓની નામદાર ગુજરાત સરકાર ના આરોગ્ય વિભાગ તરફ થી મળવા પાત્ર ગ્રાન્ટ માટે આરોગ્ય મંત્રી શ્રી એવમ નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલ ની મુલાકાતે માનવ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ ધનસુખભાઈ દેવાણી ઉપપ્રમુખ બી એલ રાજપરા સાહેબ મંત્રી પરેશભાઈ ડોડીયા ટ્રસ્ટી જગદીશભાઈ ભિગરાડીયા ગુજરાત પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ગોરધનભાઈ ઝડફિયા સહિત ના અગ્રણી ઓએ માનવસેવા ટ્રસ્ટ ની સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ દ્વારા થતી આરોગ્ય સેવા થી ગુજરાત સરકાર ને અવગત કરી સરકાર ના આરોગ્ય વિભાગ તરફ થી મળવા પાત્ર વિવિધ ગ્રાન્ટ અંગે રજુઆત કરી હતી
ટીમ્બિ માનવ સેવા ટ્રસ્ટની સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલના ટ્રસ્ટી ઓ ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલ ની મુલાકાતે

Recent Comments