તમને યાદ છે ્ટ્ઠંટ્ઠ ૈંહઙ્ઘૈર્ષ્ઠદ્બ, એક ટેલીકોમ કંપની જે ઓછા રિચાર્જમાં મિનીટ ફ્રિ આપતી હતી ? ્ટ્ઠંટ્ઠ હવે ટેલીકોમ સેક્ટરમાં આવવાની તૈયારી કરી રહ્યું છે.આ વખતે ટાટા મ્જીદ્ગન્ ને સાથ આપશે. આ અચાનક પાર્ટનરશિપે બાકીની ટેલિકોમ કંપનીઓ પર તેની અસર અને યુઝર્સને થતા ફાયદા અંગે ઉત્સુકતા પેદા કરી છે.તાજેતરમાં, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (્ઝ્રજી) એ મ્જીદ્ગન્માં ૧૫,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે, જેનું ફોકસ ડેટા સેન્ટર્સ સ્થાપવાનું છે. આ મોટા રોકાણથી ચાર મુખ્ય ક્ષેત્રોમાં મોટી વૃદ્ધિ થવાની ધારણા છે, જેનાથી મોટો ફાયદો થવાની સંભાવના છે.મ્જીદ્ગન્ અને ટાટા વચ્ચેની ભાગીદારીનો સૌથી મોટો ફાયદો એ છે કે તે ગામડાઓમાં ઝડપી ઇન્ટરનેટ લાવશે.
યોજના અનુસાર, ૧૦૦૦ ગામોમાં ઝડપી ઇન્ટરનેટ પ્રદાન કરવામાં આવશે, જ્યાં મ્જીદ્ગન્એ ૪ય્નું પરીક્ષણ શરૂ કરી દીધું છે. અત્યાર સુધી આ ગામડાઓમાં માત્ર ૩ય્ સેવા હતી, તેથી આ એક મોટો ફેરફાર હશે.આ ભાગીદારીના સમાચાર સાથે, અફવાઓ ઉડવા લાગી કે ટાટાએ મ્જીદ્ગન્ ખરીદી લીધું છે. આ અફવાઓ સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ છે. પરંતુ સત્ય એ છે કે ટાટાએ મ્જીદ્ગન્માં વ્યૂહાત્મક રોકાણ કર્યું છે, તેને ખરીદ્યું નથી.જુલાઈની શરૂઆતમાં, ત્ર્નૈ, છૈિંીઙ્મ અને ર્ફઙ્ઘટ્ઠર્કહીએ તેમના રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો હતો, જેની સીધી અસર વપરાશકર્તાઓ પર પડી હતી. જેના કારણે ઘણા લોકો પોતાના નંબર મ્જીદ્ગન્માં પોર્ટ કરી રહ્યા હતા. તેના જવાબમાં, મ્જીદ્ગન્ હવે ૫ય્ નેટવર્કમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યું છે, જેની ટ્રાયલ ટૂંક સમયમાં જ મોટા શહેરોમાં શરૂ થશે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં, ટાટા અને મ્જીદ્ગન્ વચ્ચેની ભાગીદારી ટેલિકોમ ક્ષેત્રમાં ક્રાંતિ લાવવાની અપેક્ષા છે સારી કનેક્ટિવિટી મળશે.
Recent Comments