ઠાંસા ગ્રામ પંચાયત કચેરી ખાતે યુવા શક્તિ સંગઠન ના સહયોગ થી આયુષ્માન કાર્ડ નો કેમ્પ યોજાયો
Inbox
દામનગર ના ઠાંસા ગામે સુરત સ્થિત ઠાંસા ગામ નાયુવા શક્તિ સંગઠન ઠાંસા ટીમ અને ગામના આગેવાનો તેમજ ગામના લોકો ના સહિયારા પ્રયાસ થી ગામમાં આ બીજો આયુષ્માન કાર્ડ કાઢવાનો કેમ્પ તારીખ ૮/૧૧/૨૧ ને સોમવાર ના રોજ રાખવામાં આવેલ છે જેની સર્વ ગ્રામજનોએ નોધ લેવી સાથે જે કોઇ ને આવક ના દાખલા કઢાવવાના બાકી રહી ગયા હોય તો તે પણ કાઢી આપવામાં આવશે તો બધા ગ્રામજનો ને વિનંતિ છે કે ઘર આંગણે સેવા નો લાભ લઈ અને બધા આયુષ્માન કાર્ડ કઢાવી લેવા સ્થળ ગ્રામ પંચાયત કચેરી ઠાંસા સમય સવારે ૧૦-૦૦ થી સાંજે ૫-૦૦ સુધી આ સેવા કરાય હતી
Recent Comments