દામનગર સમસ્ત ઠાંસા ગામે નૂતન રામજી મંદિર તેમજ રાધા ક્રિષ્નામૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નું ભવ્ય ત્રિદિવસીય નું આયોજન સંપન્ન થયેલ તેમાં સમસ્ત ઠાંસા ગામ આયોજિત ધર્મોત્સવ માં અનેક સાધુ સંતો અને રાજસ્વી અગ્રણી ઓ ની ઉપસ્થિતિ જોવા મળી ગુજરાત રાજ્ય વિધાનસભા નાં મુખ્ય નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયા અમરેલી લોકસભા સાંસદ નારણભાઈ લાઠી ધારાસભ્ય જનકભાઈ તળાવીયા અ જિલ્લા પંચાયત પ્રમુખ ભરતભાઇ સુતરીયા લાઠી તાલુકા પ્રમુખ મધુભાઈ નવાપરા ઠાંસા ગામ ના ચરપંચ રમેશભાઈ નવાપરા ઉપસરપંચ પંકજભાઈ સરખેદિયા લાઠી તાલુકા પંચાયત સદસ્ય ચિરાગભાઈ પરમાર જિલ્લા મધસ્થ સહકારી બેંક ના ડિરેકટર હીરાભાઈ નવાપરા તાલુકા પંચાયત લાઠી કારોબારી ચેરમેન હિંમતભાઈ એલિયા અને સંગઠન લાઠી તાલુકા પ્રમુખ ઘનશ્યામભાઈ સાવલિયા,બક્ષીપંચ પ્રમુખ રાજુભાઈ ભૂતેયા, લાઠી તાલુકા ઉપ પ્રમુખ રાકેશભાઈ, અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક દામનગર બ્રાન્ચ મેનેજર ભરતભાઈ પાડા,દામનગર શહેર ભાજપ પ્રમુખ ધીરુભાઈ અને કમિટી અને આ વિસ્તારનાં રાજકીય આગેવાનો એ આ પ્રસંગે હાજરી આપી નૂતન મંદિર માં સ્થાપિત દેવ ના પૂજન અર્ચન દર્શન કર્યા હતા આ શુભ પ્રસંગે દામનગર સહિત આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તારો ના આશ્રમ ની જગ્યા નાં સાધુ સંતો એ ગામ લોકો ની વિશાળ ઉપસ્થિતિ ના ધર્મઉલ્લાસ થી ત્રિદિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો હતો
ઠાંસા નૂતન રામજી મંદિર રાધા કૃષ્ણ દેવ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન


















Recent Comments