મોરારિબાપુ દ્વારા રામકથા દરમિયાન રજૂ થતાં સૂત્રોનું શ્રી દિનુ ચુડાસમા દ્વારા થયેલ સંકલન ‘તલગાજરડી સંકેત’ પ્રકાશનનું લોકભારતી સણોસરા ખાતે રવિવારે શ્રી મોરારિબાપુના હસ્તે વિમોચન થયું. આ પ્રસંગે લોકભારતી સંસ્થાના અગ્રણીઓ શ્રી અરુણભાઈ દવે, શ્રી રામચંદ્રભાઈ પંચોળી, શ્રી હસમુખભાઈ દેવમૂરારી, શ્રી વિશાલભાઈ ભાદાણી તથા શ્રી રાજેન્દ્રભાઈ ચોટલિયા સાથે રહ્યા હતા.
‘તલગાજરડી સંકેત’ પ્રકાશનનું મોરારિબાપુના હસ્તે વિમોચન



















Recent Comments