દાઠા પોલીસે ખોવાયેલ મોબાઈલ મૂળ માલિક ને પરત કર્યો હતો. મળતી વિગત મુજબ તળાજા સી પી આઈ આર એન રાઠવા અને દાઠા પોલીસ સ્ટેશન ના પીએસઆઈ બી એસ શિંગરખીયા ના માર્ગદર્શન અને સુચના મુજબ પોલીસ સ્ટાફ, જીઆરડી સ્ટાફ, હોમગાર્ડ સ્ટાફ, એસ આર ડી સ્ટાફ સહિત ચૈત્ર માસ ના પ્રથમ દિવસ થી ઉચા કોટડા ખાતે આખો ચૈત્ર માસ સત્તત પેટ્રોલિંગ કરવુ અને ખડેપગે બંદોબસ્ત જાળવવો ત્યારે આજે કોટડા ખાતે એસ આર ડી જવાન શૈલેષ વાળા ને બંદોબસ્ત દરમિયાન એક બીનવારસી મોબાઇલ મળતા તેમણે તાત્કાલિક પીએસઆઈનું ધ્યાન દોરેલ સ્ટાફે બિન વારસી મળેલ મોબાઇલ કોલ લોગ સહિત કામ ગીરી કરતા અને લાગતા વળગતા ને કોલ બેક કરતા આ મોબાઇલ વિક્રમ ભાઈ ભમર ગામ પાદરી તાલુકો તળાજા વાળાનો હોવાનુ સ્ટાફ સહિત ને જાણવા મળતા વિક્રમ ભાઈ ને પોલીસ સ્ટેશન બોલાવી માલીકી અંગે વેરિ ફિકેશન કરી મોબાઇલ ગણતરીના કલાકમાં સુપ્રત કરી માનવતાનું ઉદાહરણ પુરુ પાડી સરાહનીય કાર્ય કરેલ દાઠા પોલીસે ખોવાયેલ મોબાઈલ મૂળ માલિક ને પરત કર્યો
તળાજા: દાઠા પોલીસે ખોવાયેલ મોબાઈલ મૂળ માલિક ને પરત કર્યો

Recent Comments