અમરેલી

તા.૧૫ ફેબ્રુઆરીએ જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાશે

અમરેલી જિલ્લા સેવા સદન ખાતે આગામી તા.૧૫ ફેબ્રુઆરી,૨૦૨૫ શનિવારના રોજ જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાશે. બેઠકમાં નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ દ્વારા સમીક્ષા કરવામાં આવશે તેમ અમરેલી જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ સભ્ય સચિવ શ્રી અને  જિલ્લા પુરવઠા અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts