અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાનો સપ્ટેમ્બર-૨૦૨૨ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૨ને બુધવારના રોજ સવારે ૧૧ વાગ્યે મામલતદાર કચેરી, ખાંભા ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (વિકાસ) – અમરેલીના અધ્યક્ષસ્થાને યોજાશે, તેમ ખાંભા મામલતદારશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
તા.૨૧મીએ ખાંભા તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

Recent Comments