તીર્થવાસી ભલે પધાર્યા અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ ના ઇતેશ મહેતા સહિત ના રામભક્તો અવધ થી પરત ફરતા ભવ્ય સત્કાર સામૈયા
લાઠી શહેર માંથી ભગવાન શ્રી રામલલ્લા માં દર્શને ગયેલ અમરેલી જિલ્લા ના વિશ્વ હિન્દુ પરિષદ ના ઇતેશભાઈ મહેતા સહિત ના રામભક્તો પરત ફરતા તીર્થવાસી ભલે પધાર્યા સાથે ભવ્ય સત્કાર સામૈયા અવધ થી પરત ફરતા રામભક્તો એ લાઠી શહેર માં સોમનાથ ની સંગાથે શોર્ય થી અમર શ્રી વીર હમીરસિંહ ની પ્રતિમા ને પુષ્પહાર અર્પણ કર્યા હતા અયોધ્યા અયોધ્યાના રામલ્લા મંદિરના દર્શન કરીને પરત ફરતા શ્રદ્ધાળુને સ્વાગત કરતા ભાવિકોવિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભાવનગર થી અયોધ્યા સ્પેશિયલ આસ્થા ટ્રેન દ્વારા અમરેલી તેમજ સૌરાષ્ટ્રના કાર્યકર્તાઓ રામલાના દર્શન કરવા અયોધ્યા ગયેલ તેઓ દર્શન કરી પરત ફરતા ધોળા રેલ્વે સ્ટેશન અને લાઠી વીર હમીરસિંહ ગોહિલ ની પ્રતિમા પાસે સામૈયા અને સ્વાગત કરવામાં આવેલ આ પ્રસંગે શ્રદ્ધાળુએ રામ લલ્લા ના દર્શન નો અદભુત લાવો મળ્યા મો સુર વ્યક્ત કરેલો હતો
Recent Comments