બોલિવૂડ

તૃપ્તી ડિમરી બાદ અભિનેત્રી મેધા શંકર નવી નેશનલ ક્રશ

દિગ્દર્શક વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ ૧૨મી ફેલ હાલમાં ર્ં્‌્‌ પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહી છે. થિયેટરોમાં સફળ બનેલી ૧૨મી ફેલને પણ ર્ં્‌્‌ પર દર્શકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે.વિક્રાંત મેસીની ફિલ્મમાં શ્રદ્ધા જાેશીનો રોલ કરનાર અભિનેત્રી મેધા શંકરનું નામ પણ આ સમયે સતત ચર્ચામાં છે. મેધા શંકરની તસવીરો વિક્રાંત મેસીની ફિલ્મ ૧૨ંર ફેલ તાજેતરમાં ર્ં્‌્‌ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. થિયેટરો પછી, આ ફિલ્મને ર્ં્‌્‌ પર પણ ચાહકો તરફથી ભરપુર પ્રેમ મળી રહ્યો છે. ૧૨ંર ફેઈલમાં શ્રદ્ધા જાેશીનું પાત્ર ભજવનાર અભિનેત્રી મેધા શંકરના નામની ખૂબ ચર્ચા થઈ રહી છે. તમને જણાવી દઈએ કે તૃપ્તિ ડિમરી બાદ હવે આ આ એક્ટ્રેસને બીજી નેશનલ ક્રશનુ ટેગ મળી રહ્યું છે.

દિગ્દર્શક વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ ૧૨મી ફેલ હાલમાં ર્ં્‌્‌ પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહી છે. થિયેટરોમાં સફળ બનેલી ૧૨મી ફેલને પણ ર્ં્‌્‌ પર દર્શકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે.વિક્રાંત મેસીની ફિલ્મમાં શ્રદ્ધા જાેશીનો રોલ કરનાર અભિનેત્રી મેધા શંકરનું નામ પણ આ સમયે સતત ચર્ચામાં છે. ખાસ વાત એ છે કે ચાહકો હવે તેને નવો નેશનલ ક્રશ કહી રહ્યા છે.. મેધા શંકર મહારાષ્ટ્રીયન પરિવાર સાથે સંબંધ ધરાવે છે અને દિલ્હી એનસીઆરના નોઈડાની રહેવાસી છે. અભિનેત્રી હોવા ઉપરાંત મેધા એક સિંગર અને મોડલ પણ છે. મેધાના પરિવારમાં માતા-પિતા અને એક ભાઈ છે. તેમના પિતાનું નામ અભય શંકર, માતાનું નામ રચના રાજ શંકર અને ભાઈનું નામ અપૂર્વ શંકર છે.

મેધાએ પ્રારંભિક શિક્ષણ નોઈડાથી પૂર્ણ કર્યું અને દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું. આ પછી તેણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજીમાંથી ફેશન મેનેજમેન્ટમાં ડિગ્રી મેળવી.મેધાએ પોતાના કરિયરની શરૂઆત મોડલિંગ અને ટીવી જાહેરાતોથી કરી હતી. મેધાએ ૨૦૧૫માં રિલીઝ થયેલી શોર્ટ ફિલ્મ ‘વિથ યુ ફોર યુ ઓલવેઝ’થી અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. આમાં તે માયા નામના પાત્રમાં જાેવા મળી હતી. અભિનેત્રી ૨૦૧૯માં રિલીઝ થયેલી બ્રિટિશ ઐતિહાસિક ડ્રામા ટીવી શ્રેણી ‘બીચમ હાઉસ’ના બે એપિસોડમાં જાેવા મળી હતી. આ પછી, તેણે વર્ષ ૨૦૨૧ માં રિલીઝ થયેલી કીર્તિ કુલહારીની ફિલ્મ ‘શાદીસ્તાન’ થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો. મેધા વર્ષ ૨૦૨૧માં રિલીઝ થયેલી વેબ સિરીઝ ‘દિલ બેકરાર’માં પણ જાેવા મળી છે, જે ડ્ઢૈજહીઅ ઁઙ્મેજ ૐર્ંજંટ્ઠિ પર ઉપલબ્ધ છે.

હવે તેની ફિલ્મ ‘૧૨મી ફેલ’ ૨૭ ઓક્ટોબરે રિલીઝ થઈ છે. લોકો આ ફિલ્મ અને તેના પાત્રને ખૂબ પસંદ કરી રહ્યા છે. અભિનેત્રી તરીકે મેધાએ વર્ષ ૨૧૦૫માં ડોક્યુમેન્ટ્રી ‘સદૈવ આપકે સાથ’થી પોતાની અભિનયની શરૂઆત કરી હતી.આ પછી તે ‘શાદીસ્થાન અને મેક્સ મીન અને મેવઝાકી’માં જાેવા મળી છે. મેધાએ ટીવી સિરીઝ ‘દિલ બેકરાર’માં પણ પોતાના અદભૂત અભિનયની છાપ છોડી છે.

Related Posts