fbpx
અમરેલી

દામનગરના શાખપુર કુમારશાળા ખાતે યુવા ગ્રૂપ આયોજિત સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

લાઠી તાલુકા ના શાખપુર ખાતે યુવા ગ્રુપ આયોજિત સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો આજ રોજ તારીખ ૭/૩/૨૧  ના રોજ શાખપુર કુમાર શાળા માં એક સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરેલ જેમાં નામાંકિત ડોકટરો એ પોતાની સેવા આપી જેમાં ડો. તિમિર ભરોળિયા વાલમ કલીનીક અમરેલી. ડો. આર.કે પરમાર સીતારામ ક્લિનિક શાખપુર .ડો.ચિરાગ ઇટલીયા,ડો.જયદીપ પરમાર, ડૉ. સંજય જોગડીયા એ સેવા આપી અસંખ્ય જરૂરિયાત મંદ દર્દી નારાયણો એ આ સર્વરોગ નિદાન કેમ્પ નો લાભ મેળવ્યો હતો 

Follow Me:

Related Posts