દામનગર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આયોજિત કારગીલ યુધ્ધ વિજય દીને શહીદ વીર જવાનો ને વીરાજંલી અર્પવા મશાલ રેલી યોજાય હતી કારગીલ વિજય દિવસ ની ઉજવણી ની રેલી શેઠ શ્રી એમ સી મહેતા હાઈસ્કુલ ખાતે થી પ્રસ્થાન થઈ શહેર નાં સરદાર ચોક થઈ મુખ્ય રાજ માર્ગો ઉપર ફરી હતીભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ભારતીય જનતા પાર્ટી અને નગરપાલિકા દામનગર સંચાલિત એમ સી મહેતા સ્કૂલ ના વિદ્યાર્થીઓ સ્કુલ સ્ટાફ દ્વારા ૨૫ માં કારગિલ વિજય તા.૨૬ જુલાઇ દિવસે સૈનિકો ના સન્માનમાં મશાલ રેલી યોજાય હતી
દામનગર કારગીલ યુધ્ધ વિજય દીને યુવા ભાજપ ની મશાલ રેલી માં એમ સી મહેતા નાં વિદ્યાર્થી ઓ જોડાયા


















Recent Comments