દામનગર શહેર ના ગારીયાધાર રોડ ઉપર દાતા પ્રકાશભાઈ નારોલા એ સ્વર્ગીય પિતા સ્વ બી ડી પટેલ ભુપતભાઇ દેવજીભાઈ નારોલા ની પુણ્યસ્મૃતિ માં બનાવેલ ભવ્ય પ્રવેશદ્વાર નું ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ ના વરદહસ્તે લોકાર્પણ ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી રઘુભાઈ હુંમલ જિલ્લા ભાજપ કોશિકભાઈ વેકરિયા માજી મંત્રી બાવકુભાઈ ઉઘાડ ભરતભાઇ બોધરા સહિત જિલ્લા ભાજપ અસંખ્ય નામી અનામી પદા અધિકારી શ્રી ઓની સહિત અનેકો સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ ના અગ્રણી ઉદ્યોગ રત્ન શ્રી ઓની ઉપસ્થિતિ માં ભવ્ય પ્રવેશદ્વાર લોકાર્પણ કાર્યકમ યોજાયો સ્વર્ગીય બી ડી પટેલ ના પુત્ર રત્ન પ્રકાશભાઈ નારોલા રાજેશભાઈ નારોલા યોગેશભાઈ નારોલા પરિવાર દ્વારા સ્વર્ગીય પિતા ભુપતભાઇ દેવજીભાઈ નારોલા ની પુણ્યસ્મૃતિ સદગત ના જીવન કવન સામાજિક સેવા ઓની થી સુપરિચિત દામનગર શહેરીજનો આ ભવ્ય કાર્યક્રમ માં હાજરી આપવા પધાર્યા હતા સ્થાનિક શહેર ભાજપ તાલુકા જિલ્લા અને અનેકો ગ્રામ્ય વિસ્તારો માંથી ખૂબ મોટી સંખ્યા માં અગ્રણી ઓની ઉપસ્થિતિ માં નયન રમ્ય પ્રવેશદ્વાર નું ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ ના વરદહસ્તે લોકાર્પણ કરાયું હતું
દામનગર ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલના વરદહસ્તે સ્વર્ગીય બી ડી પટેલ પરિવારે નિર્માણ કરેલ ભવ્ય પ્રવેશદ્વાર નું લોકાર્પણ

Recent Comments