દામનગર ઇસ્માઇલી ખોજા સમાજ ના બરક્તભાઈ રમજાનભાઈ ચારણીયા ના પુત્ર ના લગ્નોત્સવ માં પધારતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર અને અમરેલી જિલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુંમર નું ઢોલ નગારા સાથે સામૈયું કરતા ચારણીયા પરિવાર બરક્તભાઈ ઉર્ફે બકુલભાઈ રમજાનભાઈ ચારણીયા ના પુત્ર ચિ.મલિક ના લગ્નોત્સવ માં પધારેલ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર અને અમરેલી જિલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુંમર નો સામૈયા થી સત્કાર કરતા યુવા અગ્રણી વસીમભાઈ ચારણીયા એવમ સમસ્ત ચારણીયા પરિવાર અને મોટાણી પરિવાર માં અનેરો ઉત્સાહ લગ્નોત્સવ માં પધારેલ અગ્રણી ઓ સાથે સ્થાનિક અગ્રણી ઓ આંબાભાઈ કાકડીયા દેવેન્દ્ર જુઠાણી હારૂનભાઈ ફ્રુટવાળા હારૂનભાઈ ડેરેયા છોટુભાઈ મોટાણી જીતુભાઇ નારોલા મનીષભાઈ ગાંધી ચસીનભાઈ બોખા રાજેશભાઇ ચારણીયા વિગેરે એ લગોત્સવ માં પધારી મલિક ચારણીયા ને શુભેચ્છા પાઠવી હતી
દામનગર ચારણીયા પરિવાર ના લગ્નોત્સવ માં ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર અમરેલી જિલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુંમર નું ઢોલ નગારા સાથે સામૈયું

Recent Comments