દામનગર સાહિત્ય જગત ની શાન શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય માં ૨૩ એપિલ ઉજવતા વિશ્વ પુસ્તક ઉજવણી સંપૂર્ણ બંધ વિવિધ સ્પર્ધા ઓ પુસ્તક પ્રદર્શન પ્રબુદ્ધ કસોટી મહાનુભવો ની મુલાકાત જેવા અનેકવિધ કાર્યક્રમો સાથે વિશ્વ પુસ્તક દિન ની ભવ્ય ઉજવણી આ વખતે સંપૂર્ણ બંધ કોવિડ ૧૯ ના વધતા સંક્રમણ ને ધ્યાને રાખી વિશ્વ પુસ્તક દિન ની ઉજવણી બંધ રાખી હતી દર વર્ષે વિશ્વ પુસ્તક દીને ગાગર માં સાગર એટલે પુસ્તક માનવ સાગર માં દીવાદાંડી એટલે પુસ્તક તમારા કદી નિષ્ફળ ન જતા મિત્રો એટલે પુસ્તકો જ્ઞાન એ આકાશ છે પુસ્તકો ચળકતા તારા છે જેવા અનેકો વિચાર પ્રેરક સૂત્રો હજારો મહાપુરુષો ના વિચારો પુસ્તક રૂપે જ્યાં સચવાયા છે તેવા શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ખાતે કોઈ પણ ચહલ પહલ નહિ માત્ર એક કર્મચારી જ જોવા મળ્યા હતા વિશ્વ પુસ્તક દિન ઉજવણી સંપૂર્ણ બંધ રહી હતી
દામનગર “જ્ઞાન એ આકાશ છે પુસ્તકો ચળકતા તારા છે” સાહિત્ય જગતની શાન શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલયમાં વિશ્વ પુસ્તક દિન ઉજવણી સંપૂર્ણ બંધ

Recent Comments