દામનગર દશા શ્રી સ્થાનિક જેન ઉપાશ્રય ખાતે વ્હાલી દીકરી સ્નેહ મિલન યોજાયું તા.૧૪-૧૫ ઓગસ્ટ બે દિવસીય રોકાયેલ તમામ પુત્રી રત્નો નું ભવ્ય સ્નેહ મિલન યોજાયું દામનગર જેન ઉપાશ્રય ખાતે બિરાજતા બોટાદ સંપ્રદાય ના અધ્યાત્મયોગી,આચાર્યદેવ પૂ.શ્રી નવિનચંદ્રજી મહરાજ.સાહેબ.ના સુશિષ્ય શાસન પ્રભાવક પૂ.શ્રી જયેશચંદ્રજી મુનિ મહરાજ.સાહેબ .તથા શાસનરત્ન પૂજય .ડૉ.શ્રી સુપાર્શ્વચંદ્રજી મુનિ મહરાજ.સાહેબ ની.પાવન નિશ્રામાંજન્મભુમિ ના યાદગાર સ્મરણો તાજા કરવાના શુભ હેતુથી દામનગર ની વ્હાલી દીકરીઓનુ સ્નેહ મિલન યોજાયું જેમાં સમસ્ત દામનગર જેન પરિવારો ની ૧૬૦ જેટલા પુત્રીરત્નો ઉપસ્થિત રહ્યા હતા પૂજ્ય ગરુદેવ ની પાવન નિશ્રા માં વ્હાલી દીકરી ઓનો ભવ્ય હૃદયથી આવકારવા સત્કાર કરાયો હતો દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન સંઘ નું અદભુત આયોજન કરાયું હતું સ્થાનિક જેન અગ્રણી ઓ દ્વારા માદરે વતન પધારેલ તમામ ૧૬૦ પુત્રી રત્નો નું અદકેરું સન્માન સત્કાર કરાયો હતો
દામનગર દશા શ્રી સ્થાનિક જેન ઉપાશ્રય ખાતે વ્હાલી દીકરી સ્નેહ મિલન યોજાયું જેન પરિવાર ની ૧૬૦ પુત્રી રત્નો ઉપસ્થિત રહ્યા

Recent Comments