અમરેલી સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં આજે મગફળીની ૧૫૦૦૦ મણ જેટલી મબલખ આવક સાવરકુંડલા ખાતે આવેલ માર્કેટ યાર્ડમાં આજે ૧૫૦૦૦ મણ મગફળીની આવક ઊંચો ભાવ ૧૧૦૦ થી ૧૧૮૦ જ્યારે કપાસની આવક ૮૦૦૦ મણ. કપાસનો ઊંચો ભાવ ૧૫૪૦ અને નીચો ભાવ ૧૧૦૦ રૂપિયા રહ્યો હતો Tags: Post navigation Previous Previous post: અમરેલી જિલ્લા નાં રાજુલા અને જાફરાબાદ તાલુકાઓ માં ખેડૂતો અને માછીમારોના “દેવા માફ “ માટે પ્રતિક ધરણા કરતી અમરેલી જિલ્લા કોંગ્રેસNext Next post: અમરેલી જિલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા કામગીરી શરૂ Related Posts પ્રભારીમંત્રીના હસ્તે અમરેલીના નવયુવાન ધાર્મિક ધોળકિયાએ કોરોનાના રોગની સમજ આપતી ડોક્યુમેન્ટરી ફિલ્મ લોન્ચ કરવામાં આવી જનકભાઈ તળાવીયા ને ખુલ્લો પત્ર સુજલામ – સુફલામ યોજના હેઠળ ગારીયાધાર તાલુકા ને ૧૧૫ કરોડ દામનગર ને કેમ નહિ ? ગુજરાત પાટીદાર સંતો ભક્તો શૂરવીરો અને આયુર્વેદ અજમાવી જુવો બે પુસ્તકો નું લોકસેવા ટ્રસ્ટ દ્વારા વિમોચન
Recent Comments