આજરોજ સાંજે દામનગર નગરપાલિકા ખાતે નામદાર મામલતદાર શ્રી તલસાણીયા સાહેબ ના અધ્યક્ષ સ્થાને Covid-19 રસીકરણ અંતર્ગત મીટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકા હેલ્થ ઓફિસ લાઠી થી ડૉ. હિતેશ પરમાર અને પ્રિયકાંતભાઈ ભટ્ટી, નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ, ઉપપ્રમુખ અને ચુંટાયેલા સભ્યો, ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ, અને સભ્યો, ગામ ના આગેવાનો ની હાજરી જોવા મળી ,મીટિંગ દરમિયાન Covid-19 રસીકરણ વિશે તમામ ને અવગત કરવા માં આવેલા, દામનગર ગામ વિસ્તાર માં 60 વર્ષ થી વધુ ઉમર વાળા નાગરિકો અને 45 થી 60 વર્ષ સુધી ના કો-મોર્બિડ વ્યક્તિ તેમજ અન્ય ગંભીર બીમારીઓ વાળા વ્યક્તિ ને રસીકરણ કરવા અંગે નું આગોતરું આયોજન કરવામાં આવેલ હતું. તેમજ અત્યાર સુધી માં થયેલ કામગીરી ની સમીક્ષા કરવા મા આવેલી.
દામનગર નગરપાલિકા ખાતે તાલુકા મામલતદાર તલસાણીયા સાહેબ ના અધ્યક્ષ સ્થાને Covid-19 રસીકરણ અંતર્ગત મીટિંગ નું આયોજન

Recent Comments