દામનગર નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ ધીરુભાઈ નારોલા ના લોટી ઉત્સવ માં પૂર્વ યુવા સાંસ્કૃતિક મંત્રી સહિત ના રાજકીય અગ્રણી ઓનો મેળાવડો
દામનગર પટેલવાડી ખાતે પૂર્વ પાલિકા પ્રમુખ ધીરુભાઈ નારોલા ના સામાજિક પ્રસંગ લોટી મહોત્સવ માં પૂવ યુવા સાંસ્કૃતિક મંત્રી બાવકુભાઈ ઉઘાડ સહિત ના અગ્રણી ઓની ઉપસ્થિતિ જિલ્લા ભાજપ ના કોશિકભાઈ વેકરિયા અમરેલી જિલ્લા પંચાયત ના ભરતભાઇ સુતરિયા જનકભાઈ તળાવીયા પૂર્વ જિલ્લા ભાજપ ના મયુરભાઈ હિરપરા સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય કોંગ્રેસ અગ્રણી મયુરભાઈ આસોદરીયા દામનગર નગરપાલિકા ના પ્રીતેશભાઈ નારોલા લાઠી નગરપાલિકા ના ભરતભાઇ પાડા સહિત અનેકો રાજકીય અગ્રણી યુવાનો ઓ સંગઠન ના હોદેદારો નો મેળાવડો જોવા મળ્યો હતો સામાજિક પ્રસંગ માં પધારેલ પૂર્વ યુવા સાંસ્કૃતિક મંત્રી બાવકુભાઈ ઉઘાડે દહીંથરા સહિત ના ગ્રામ્ય વિસ્તારો ની મુલાકાત લીધી હતી
Recent Comments