દામનગર ના ઠાંસા ગામમાં યુવા શક્તિ સંગઠન યુવા ટીમ અને ગામના આગેવાનો ના સહયોગ થી ગામના વૃદ્ધ નાગરીકો ને આવક ના દાખલા કઢાવવા માટે પડતી મુશ્કેલી માટે યુવા તલાટી મંત્રી ગોહિલ સાહેબ ને રજૂઆત કરતા એક દિવસ ફુલ સમય કાઢીને પંચાયત ઓફિસ માંથી જ ગામના લોકો ને આવક ના દાખલા કાઢી આપવાની કામગીરી હાથ ધરી છે, અને હજી આગામી સમય માં જરૂરીયાત મંદ લોકો માટે ખાસ આયુષ્માન કાર્ડ ગામમાં જ કાઢી આપવા નું આયોજન કરવામાં આવશે ગામના તમામ લોકો ને યુવા શક્તિ સંગઠન દ્વારા અપીલ કરવામાં આવે છે કે કોઈ પણ કાર્ય કરવામાં આવો સુંદર લોક સહકાર બની રહે તેવા સુંદર અભિગમ સાથે આવક દાખલા માટે એકદિવસીય કેમ્પ માં અનુરોધ કર્યો હતો
દામનગર ના ઠાંસા ગામે યુવા શક્તિ સંગઠન ના સંકલન થી આવક દાખલા કેમ્પ યોજાયો

Recent Comments