દામનગર ના રાભડા ગામે પ્રાથમિક શાળા અને પંચાયત ઘર પડું પડું ની તૈયારી માં અતિ જીર્ણ સ્થિતિ માં પ્રાથમિક શાળા અને પંચાયત ઘર નવીનીકરણ ઝંખે છે રાભડા ના મહિલા ઉપ સરપંચ કંચનબેન પરમાર ની જિલ્લા પંચાયત સહિત સાંસદ ધારાસભ્ય સમક્ષ રજૂઆત રાભડા ગામે પ્રાથમિક શાળા અને પંચાયત ઘર માટે ઝડપી નિર્ણય થવા માંગ કરાય ઘણા સમય થી જોખમ રૂપ પ્રાથમિક શાળા ની છત અને પંચાયત ઘર માં રેકર્ડ જાળવી ન શકાય તેવી જીર્ણ અવસ્થા માં હોય ગ્રામ પંચાયત રાભડા ના સ્થાનિક મહિલા ઉપ સરપંચ કંચનબેન પરમાર દ્વારા ગામ ની પ્રાથમિક સુવિધા યાંત્રિક સાધનો સહિત શાળા અને પંચાયત ઘર ના નવીનીકરણ સહિત ની માંગ કરતો પત્ર સાંસદ ધારાસભ્ય જિલ્લા પંચાયત સહિત સબંધ કરતા વિભાગો ને પાઠવ્યો છે
દામનગર ના રાભડા અતિ જીર્ણ પ્રાથમિક શાળા અને પંચાયત ઘર ઝંખે છે નવીનીકરણ ઉપ સરપંચ કંચનબેન પરમાર ની સાંસદ ધારાસભ્ય સહિત સબંધ કરતા વિભાગો ને પત્ર પાઠવી માંગ કરાય

Recent Comments