દામનગર ના રાભડા પ્રાથમિક શાળા ખાતે પ્રધાન મંત્રી મોદી ના૭૧ માં જન્મ દીને ઉજવણી અંતર્ગત વિવિધ સેવા પ્રવૃત્તિ ના કાર્યક્રમો યોજાયા સ્થાનિક અગ્રણી જેરામભાઈ પરમાર સહિત શિક્ષક શ્રી ઓ સામાજિક સ્વૈચ્છિક અગ્રણી ઓની ઉપસ્થિતિ માં ઉજવાયો હતો રક્ષાત્મક રસીકરણ સ્વચ્છતા અભિયાન જેવી મુહિમો માં ભાગ લઈ રાષ્ટ્રીય ફરજ અદા કરો નો અનુરોધ કરાયો હતો
દામનગર ના રાભડા પ્રાથમિક શાળા ખાતે પ્રધાન મંત્રી મોદી ના ૭૧ માં જન્મ દિનની ઉજવણી

Recent Comments