fbpx
અમરેલી

દામનગર પાલિકામાં ઉલ્ટી ગંગા વહી રહી છે

દામનગર નગરપાલિકા ની ઉલ્ટી ગંગા એક બાજુ સરકાર સ્વચ્છતા અભિયાન ચલાવી રહી ત્યારે દામનગર પાલિકા માં ઉલ્ટી ગંગા વહી રહી છે 


શહેર ની મુખ્ય બજારો માં ઠેર ઠેર ઉકરડા સ્વચ્છતા અભિયાન ના લિરા ઉડાડતું પાલિકા તંત્ર રવિવારે મુખ્ય બજારો ની સફાઈ સેવા શા માટે બંધ રખાઈ રહી ?મુખ્ય બજાર ના વિચિત્ર દ્રશ્યો ઠેર ઠેર ઉકરડા ના દ્રશ્યો સરકાર ચોક થી જૂની શાકમાર્કેટ સુધી અજમેરા શોપિંગ થી ખોડિયાર ચોક સહિત ની મુખ્ય બાજરો માં સફાઈ સેવા બંધ રાખતું પાલિકા તંત્ર મુખ્ય બજારો માં વેપારી સાથે અન્યાય શા માટે ? ખૂબ મોટો વ્યવસાય વેરો અને મિલ્કત વેરો ભરતા વેપારી ઓની આવશ્યક સેવા કેમ બંધ કરાય ? પાલિકા તંત્ર ની અણઆવડત કે બેદરકારી ? સરકાર સ્વચ્છતા અભિયાનો ની ઝુંબેશ ચલાવતી હોય તેવા સમય એજ સફાઈ સેવા કેમ બંધ આટલા મોટી બજાર માં કાયમી ચાર સફાઈ કર્મી સફાઈ ઉપકર ઉધરાવતી પાલિકા ની વિચિત્ર હરકત થી ટોફ ઓફ ઘી ટાઉન એક જ ચર્ચા મુખ્ય બજારો ની સફાઈ બંધ રાખતું તંત્ર રહેણાંક વિસ્તારો માં તો સફાઈ ક્યાં કરે છે ? દામનગર શહેર માં વેપારી સાથે ક્યાં સુધી એવો ભેદભાવ કરશે ? 

Follow Me:

Related Posts