અમરેલી

દામનગર પુજીત અક્ષીત કુંભ નું સ્વામી આત્માનંદ સરસ્વતીજી દ્વારા પૂજન

દામનગર શહેર માં ગાયત્રીનગર વિશ્વ હિન્દૂ પરિષદ ના શહેર પ્રમુખ ના નિવાસ સ્થાને પધારેલ પ્રખર વક્તા ક્રાંતિકારી સંત શ્રી પૂજ્ય સ્વામી આત્માનંદ સરસ્વતીજી નું આગમન થતા ઉષ્મા ભર્યો સત્કાર કરાયો હતો વિશ્વ હિન્દુ પરિષદ ના શહેર પ્રમુખ સહિત ના સંગઠન ના કાર્યકરો સાથે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામચંદ્રજી મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈ દામનગર શહેર માં વિવિધ તૈયારી ઓ અંગે માહિતી મેળવી હતી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકરો સાથે પરામર્શ કર્યો હતો અયોધ્યા થી પુજીત અક્ષીત કુંભ નું પૂજન કર્યું હતું  

Follow Me:

Related Posts