દામનગર શહેર માં પુષ્ટિયમાર્ગી શ્રી મદન મોહન લાલજી ની હવેલી ખાતે સમસ્ત વૈષ્ણવ સમાજ દ્વારા શ્રી બાલકૃષ્ણ ને પીળી ઘટા નો અનેરો શુગાર પીળીઘટા હિંડોળા દર્શન નો લ્હાવો મેળવતા સમસ્ત દામનગર વૈષ્ણવો માં આનંદ પીળીઘટા હિંડોળા દર્શન શ્રી મદન મોહનલાલજી ની હવેલી ખાતે ધર્મઉલ્લાસ સાથે દર્શન કરતા શ્રધ્ધાળુ ભાવિકો માં અદમ્ય ઉત્સાહ સાથે ભવ્ય સુશોભન કરાયું હતું
દામનગર પુષ્ટિયમાર્ગી મદનમોહનલાલજીની હવેલી ખાતે પીળીઘટા હિંડોળા દર્શન

Recent Comments