દામનગર શહેર પોલીસ ની માનવતા અબોલ જીવો ની રીબામણી ધોમ ધખતા બળબળતા તાપ માં અબોલ જીવો ને ભૂખ્યા તરસ્યા નિરણ પાણી વગર દિવસો સુધી બાંધી રાખતા બળદો ના વેપાર કરતા સાથે ઈસમો સામે જીવદયા પ્રેમી ઓમાં નારાજગી થી સ્થાનિક અગ્રણી ઓએ પી એસ આઈ નું ધ્યાન દોરી અબોલ પશુ રીબામણી બંધ કરી બળદો ને છાંયડા માં બાંધવા જરૂરી નિરણ પાણી કરાવવા ધ્યાન દોરતા સ્થાનિક પી એસ આઈ પોલીસ સ્ટાફ દ્વારા ત્વરિત નદી ના ખુલ્લા પટ માં દિવસો સુધી ભૂખ્યા તરસ્યા બળબળતા તાપ માં અસંખ્ય બળદો ને બાંધી રીતસર ની રીબામણી કરતા ઈસમો વિરુદ્ધ સ્થાનિક પોલીસે લાલ આંખ કરતા બળદો ના વેપાર કરતા ઈસમો એ બળદો ને પોલીસ ની માનવતા એ છાંયડો અપાવ્યો હતો બળદો ના વેપાર કરતા ઈસમો દ્વારા શહેર માં પ્રવેશતાજ નદી ના ખુલ્લા પટ માં બાંધી નિરણ પાણી વગર ધોમધખતા તાપ માં રીતસર ની રીબામણી થતી હતી તેથી અનેક જીવદયા પ્રેમી ઓમાં નારાજગી હતી આ અંગે સ્થાનિક પોલીસ નું ધ્યાન દોરતા પોલીસે ત્વરિત સ્થળ તપાસ કરતા રીબામણી થતી હોવા થી તુરંત બળદો ને છાંયડો મળ્યો હતો
દામનગર પોલીસના માનવતા વાદી અભિગમથી અબોલ જીવો બળદોને છાંયડો મળ્યો


















Recent Comments