દામનગર પોલીસ દ્વારા રૂરલ માં પી એસ આઈ બી પી પરમાર ની અધ્યક્ષતા માં અવરનેસ કાર્યક્રમ લાઠી તાલુકાના શાખપુર ગામે દામનગર પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ શ્રી બી.પી પરમાર સાહેબ અને હેડ કોસ્ટેબલ ધાંધલા પ્રકાશભાઈ અને અજીત દાન ગઢવી દ્વારા શાખપુર ગામે તારીખ ૧૪/૦૭/૨૩ ના રોજ રાત્રે મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ખેડૂતોની અને લોકોની સુરક્ષા અને ગામમાં ચોરી અને ગેરકાનૂની કોઈ પણ બનાવો ન બને તે માટે બધાને જાગૃત કરવામાં આવ્યા અને તમારે ત્યાં કામ કરતા કોઈ પણ મજૂરના ડોક્યુમેન્ટની ફાઈલ ફરજિયાત બનાવી જેવી બાબતોને સમજ આપી હતી જેમાં શાખપુરના સરપંચ શ્રી જસુભાઇ ખુમાણ માજી સરપંચો ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ અને રાજકીય આગેવાનો અને સમગ્ર ખેડૂતો અને ગ્રામજનો હાજર રહ્યા હતા
દામનગર પોલીસ નું રૂરલ માં જાગૃતિ અભિયાન પી એસ આઈ બી પી પરમાર ની અધ્યક્ષતા માં અવરનેસ

Recent Comments