દામનગર ડો બાબા સાહેબ આંબેડકર કોમ્યુનિટી હોલ ખાતે સંકલિત મહિલા અને બાળ વિકાસ વિભાગ ના પ્રોજેકટ અધિકારી મનીષાબેન બારોટ ની અધ્યક્ષતા માં પોષણ માસ ઉજવણી અંતર્ગત વાનગી નિદર્શન કાર્યક્રમ યોજાયો લાઠી આઈ સી ડી એસ અધિકારી કાશ્મીરાબેન ભટ્ટ સુપરવાઇઝર ફાલ્ગુનીબેન છત્રાલ ના માર્ગદર્શન હેઠળ શહેર ની તમામ આંગણ વર્કર અને હેલ્પરો નું બેનમૂન આયોજન પ્રોજેકટ ઓફિસર મનીષાબેન બારોટ પાલિકા પ્રમુખ ચાંદનીબેન નારોલા યોગ કોચ જયદીપ ચૌહાણ સહિત ના મહાનુભવો ના વરદહસ્તે દીપપ્રાગટય કરી નાની બાળા ઓની સમૂહ પ્રાર્થના બાદ યોગ આસનો કરી વાનગી નિદર્શન ખુલ્લું મૂક્યું હતુંપધારેલ મહાનુભવો નું પુષ્પગુંચ અર્પી સન્માન કરાયું હતું પોષણ અભિયાન અંતર્ગત પ્રોજેકટ ઓફિસર મનીષાબેન બારોટ કાશ્મીરાબેન ભટ્ટ સુપરવાઇઝર ફાલ્ગુનીબેન છત્રાલ ના મનનીય માર્ગદર્શન સાથે પોષણ અભિયાન ની હદયસ્પર્શી પ્રતિજ્ઞા અપાઈ હતી સહી પોષણ દેશ રોશન નો નારો ઘેર ઘેર પહોંચાડતી આંગણવાડી બહેનો ના શ્રમ શક્તિ ને સંગઠન ને બિરદાવી કુ પોષણ ના કલંક નાબૂદ માટે બેનમૂન કામગીરી ની સરાહના કરાય હતી સુપોષણ અભિયાન અંતર્ગત ચાલતી પ્રવૃત્તિ ઓ વાનગી નિદર્શન અન્ન વિતરણ પૂર્ણાં પ્રવૃત્તિ સુપોષણ તહેવાર બાળ વૃધ્ધિ દેખરેખ પરામર્શ બાળ તુલા બાળકો માં શારીરિક માનસિક સામાજિક શિક્ષણ બાળકો માટે વિકાસ લક્ષી યોજના સ્તનપાન ઉપરી આહાર અન્ન પ્રાશન સહિત ની માહિતી થી સર્વ ને અવગત કરતા પ્રોજેકટ ઓફિસર મનીષાબેન બારોટ રાષ્ટ્રીય સુપોષણ અભિયાન માં ઉત્સાહ ભેર ભાગ લેતી મહિલા ઓ કિશોરી ઓ બાળકો પ્રત્યે આભાર પ્રગટ કરતા અધિકારી શ્રી ઓ સહી પોષણ દેશ રોશન નો નારો ઘેર ઘેર પહોંચાડો કુ પોષણ ના કલંક ને નાબૂદ કરો રાષ્ટ્રીય સુપોષણ મુહિમ ને બુંલદ બનાવો નો સુંદર સંદેશ આપ્યો હતો
દામનગર પોષણ અભિયાન અંતર્ગત સંકલિત મહિલા અને બાલ વિકાસના પ્રોજેકટ ઓફિસર મનીષાબેન બારોટ ની અધ્યક્ષતામાં વાનગી નિદર્શન યોજાયું

Recent Comments