દામનગર બ્રહ્મસમાજ દ્વારા શ્રાવણી બળેવ પર્વ એ જનોઈ ધારણ કરી
દામનગર શહેર માં શક્તિપીઠ ગાયત્રી મંદિર પરિસર માં દામનગર બ્રહ્મસમાજ દ્વારા શ્રાવણી બળેવ પર્વ નિમિતે બ્રહ્મકુમારો એ વૈદિક મંત્રોચ્ચાર સાથે ગાયત્રી મંદિર ખાતે સમૂહ જનોઈ બદલવાનો કાયઁકમ યોજી સાથે હર ઘેર ત્રિરંગા ના અનુરોધ રાથે રાષ્ટ્ર ધ્વજ ત્રિરંગા સાથે જનોઈ ધારણ કરી હતી
Recent Comments