દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે નેત્રીયજ્ઞ યોજાયો દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માટે આશીર્વાદ રૂપ નેત્રયજ્ઞ માં રાજકોટ સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ હોસ્પિટલ ના નિષ્ણાંત તબીબો ની સેવા એ આંખ ને લગતા તમામ રોગ ની તપાસ સારવાર અતિ અદ્યતન ટેક્નિલોજી થી મોતિયા ના દર્દી નારાયણો ને સંપૂર્ણ વિના મૂલ્યે નેત્રમણી આરોપણ કરી આપતી સેવા જરૂરિયાત મંદ દર્દી નારાયણો ને મળી રહી છે દર માસ ના છેલ્લા બુધવારે નિયમિત યોજાતા નેત્રયજ્ઞ માં સિનિયર સીટીઝન ટ્રસ્ટ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દામનગર અને શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે યોજાયેલ નેત્રયજ્ઞ માં દર્દી નારાયણો માટે અલ્પહાર ની વ્યવસ્થા નિવૃત શિક્ષક રમેશભાઈ જોશી દ્વારા કરાયેલ હતી અને સ્વંયમ સેવકો એ સેવા આપી હતી સફળ બનાવ્યો હતો
દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે નેત્રીયજ્ઞ યોજાયો

Recent Comments