દામનગર શહેર ને વધુ એક અન્યાય પરિવહન નિગમ ની સુવિધા ઝુટવાય વર્ષો જુના જિલ્લા મથકે સવાર ના ૮-૩૦ કલાકે આવતી અને ૯-૦૦ ઉપડતી સતાધાર એસ ટી સેવા નો અતિ મહત્વ નો જિલ્લા મથકે થી અવર જવર નો રૂટ બંધ એસ ટી સેવા સતાધાર રૂટ ની બસ બંધ કરાતા જિલ્લા મથક થી અવર જવર કરતા કર્મચારી દર્દી ઓ સહિત ના મુસાફરો માટે હાલાકી ઉભી થઇ દામનગર શહેર ને લાંબા રૂટ ની એસ ટી સેવા સહિત અનેકો સુવિધા અપાશે નું સરકાર નું વચન ભંગ દામનગર શહેર ને પરિવહન સેવા માં દિન પ્રતિદિન અન્યાય કરતું પરિવહન નિગમ વારંવાર મહત્વ ની એસ ટી સેવા ઓ ઝૂંટવી રહ્યું છે
વર્ષો જુના એસ ટી પરિવહન દ્વારા અનેકો મહત્વ માં રૂટ બંધ કર્યા તાજેતર માં અમરેલી જિલ્લા મથકે અવર જવર કરતી કર્મચારી વિદ્યાર્થી દવાખાના સરકારી કામકાજ માટે સવાર ના ૯-૦૦ કલાકે અમરેલી થી આવતી જતી સતાધાર રૂટ ની સેવા એકાએક બંધ થતાં ભારે હાલાકી માં મુકાયેલ શહેરીજનો એ ધારાસભ્ય સાંસદ સહિત ના ઓને લેખિત રજુઆત કરી ડી સી ને તાકીદે આ રૂટ પૂર્વવત રીતે શરૂ કરવા માંગ કરાય હતી જિલ્લા મથકો જતી આવતી સતાધાર રૂટ ની એસ ટી સેવા બંધ થતા શહેરીજનો અને અનેકો ગ્રામ્ય ના મુસાફરો ને નિલ્લા મથકે અવર જવર કરવા માં મુશ્કેલી સવાર ના ૯-૦૦ કલાકે જિલ્લા મથકે જઈ સરકારી કચેરી ઓના કામકાજ સમયે પહોંચી શકાય અને બપોર ના ૧-૩૦ કલાકે પરત પહોચી જતા મુસાફરો માટે રાહત રૂપ રૂટ બંધ થતાં મુસાફરો માં ભારે નારાજગી જોવા મળી
Recent Comments