દામનગર શહેરી વિસ્તારના જરૂરિયાત મંદ ગરીબ લાભાર્થી ઓની પ્રધાનમંત્રી આવાસ યોજના અંગે ધારાસભ્ય ઠુંમરને રજુઆત દામનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બે યાદીમાં ૨૦૦ થી વધુ આવાસ મંજુર થઈ પૂર્ણ થયા પણ ફેજ ૩ માં બે વર્ષથી પેન્ડિગ દરખાસ્તોમાં થયેલ તુમાર દૂર કરી ઝડપી નિકાલ રજુઆત દામનગર શહેરી વિસ્તારના ગરીબ પરિવારો જરૂરિયાતમંદ લાભાર્થી ઓ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાની દરખાસ્ત કર્યા ને બે વર્ષ જેવો સમય થવા આવ્યો છે માસ ડેવલોપર્સ કંપનીના નેતૃત્વમાં ચાલતી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ દામનગર શહેરમાં ઉત્તમ કામગીરી થઈ છે પણ ફેજ -૩ માં ખૂબ તુમાર થઈ રહ્યો છે બે વર્ષ કરતા વધુ સમયથી એક સો કરતા વધુ ગરીબ પરિવારોની પ્રતીક્ષાનો અંત આવે તે માટે ધારાસભ્ય ઠુંમરને લાભાર્થીઓ દ્વારા રજુઆત કરાય માસ ડેવલોપર્સ કંપનીમાં દરખાસ્ત રજૂ થયાને બે વર્ષ જેટલો સમય થયો છે મેનેજર તરીકે ફરજ બજાવતા સ્થાનિક અધિકારી પોઝીટીવ છે પણ કંપની દ્વારા ખૂબ તુમાર થયો છે આ અંગે યોગ્ય રજુઆતને ધ્યાને લઇ ઝડપી કાર્યવાહી કરી પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લાભાર્થી સુધી પહોંચી શકે તેવી માગ છે.Attachments area
દામનગર શહેરી વિસ્તાર ના જરૂરિયાત મંદ ગરીબ લાભાર્થી ઓની પ્રધાનમંત્રી આવાસ યોજના અંગે ધારાસભ્ય ઠુંમર ને રજુઆત ફેજ ૩ માં દરખાસ્ત કર્યા ને બે વર્ષ જેવો તુમાર ઝડપી નિકાલ કરવા માંગ

Recent Comments