અમરેલી

દામનગર શહેર ના ખોડિયાર ચોક માં ખોડિયાર જ્યંતી ની ભવ્ય ઉજવણી કરાય

દામનગર શહેર માં ખોડિયાર ચોક માં બિરાજતા ખોડિયાર માતાજી જ્યંતી ઉજવતા વેપારી ઓ શહેર ની મુખ્ય બજાર માં ખોડિયાર ચોક માં બિરાજતા ખોડિયાર માતાજી ને શીશ ઝુકાવી ને દિવસ ની શરૂઆત કરતા નાના મોટા વેપારી ઓમાં પ્રગાઢ આસ્થા નું કેન્દ્ર શ્રી ખોડિયાર માતાજી ની જ્યંતી ની કેક કાપી ને ઉજવતા ભાવિકો માં અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો  ખોડિયાર જ્યંતી એ દિવસ ભર શુદ્ધ ઘી ના લાડુ નો પ્રસાદ વહેચી શક્તિ ના સાનિધ્ય માં સામુહિક મહાઆરતી કરી હતી 

Related Posts