માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જી ના કુશલ નેતૃત્વમાં ભારત સરકાર નું 2024-25 નું બજેટ સર્વસ્પશી, સર્વસમાવેશી ની સાથે વિકસિત ભારત ના ચાર મહત્વના સ્તંભ યુવા,ગરીબ,મહિલા અને ખેડૂત ને સમૃદ્ધ બનાવવા વાળું બજેટ છે. મોદી સરકાર 03 ના આ શાનદાર બજેટમાં મહત્વની બાબતો ઉપર નજર કરીએ તો કેન્દ્રીય બજેટ 2024-25માં ઉદ્યમીઓ માટે કેન્દ્ર સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
👉 પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ લોનની રાશિ વધારીને ₹20 લાખ કરાઈ
કેન્દ્રીય બજેટ 2024-25માં યુવાનો માટે મહત્વપૂર્ણ નિર્ણય
👉 પહેલી નોકરી પર મળશે ₹15,000ની સહાય
👉 આ સહાય સીધી EPFO અકાઉન્ટમાં ત્રણ હપ્તામાં અપાશે
કેન્દ્રીય બજેટ 2024-25 હેઠળ યુવાઓ માટે વધશે રોજગારીના અવસર
👉 આગામી 5 વર્ષમાં 1000 ITI ને કરાશે અપગ્રેડ
👉 દેશની મોટી કંપનીઓ પાંચ વર્ષમાં 1 કરોડ યુવાનોને પ્રશિક્ષણ આપશે
શહેરના ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોને મળશે ઘરનું ઘર
🏘 પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 હેઠળ 1 કરોડ પરિવારોનો થશે સમાવેશ
નારીશક્તિ માટે મોદી સરકારની મોટી જાહેરાત
👉 નારી સશક્તિકરણને લગતી યોજનાઓ માટે ₹3 લાખ કરોડની જોગવાઈ
કૃષિ ક્ષેત્ર માટે ₹ 1.52 લાખ કરોડની જોગવાઈ
👉 1 કરોડ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવામાં આવશે.
સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓની વધશે સુવિધા
👉 પસંદ કરાયેલા શહેરોમાં બનશે 100 સાપ્તાહિક હાટ અથવા સ્ટ્રીટ ફૂડ હબ
સહિતના ઐતિહાસિક નિર્ણય સાથે બજેટ રજૂ કરવા બદલ માનનીય નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમનજી ને અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા હાર્દિક અભિનંદન પાઠવી બજેટ ને આવકાળવામાં આવ્યું.


















Recent Comments