દામનગર શહેર ની મુખ્ય બજાર માં કચેરી ચોક પાસે આવેલ જર્જરિત જોખમી મિલ્કતો વરસાદ પહેલા ઉતરાવવી જરૂરી મુખ્ય બજાર માં શહેરીજનો માટે જોખમ રૂપ જર્જરિત મિલ્કત રાહદારી ઓ માટે જોખમ તૌઉતે વાવાઝોડા દરમ્યાન અડધી પડેલ મિલ્કતદારે રીપેર કરી જોખમી દીવાલ જેમ ની તેમ ઇમલો મુખ્ય બજાર માં પડ્યો રહેવા દીધેલ માં લટકતી દીવાલ વરસાદ દરમ્યાન વધુ જોખમી બને તે પહેલાં બજાર ની અતિ જોખમી ઇમારત અંગે પાલિકા તંત્ર જોખમ દૂર કરે તે જરૂરી દામનગર શહેર ની શાન ગણાતી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ને લાગી ને આવેલ જોખમી ઇમારત થી રસ્તો પણ પચાસ ટકા જ ખુલ્લો છે અડધો રસ્તો ઇમારત પડવા થી બંધ થયો છે જૂની ઇમારત નો અડધો ઇમલા જાહેર રસ્તા ઉપર પડતા અડધો રસ્તો બંધ થયો છે પાલિકા તંત્ર આ અંગે કાર્યવાહી કરી જોખમ દૂર કરે તેવી માંગ ઉઠવા પામી છે
દામનગર શહેર ની મુખ્ય બજાર ની જોખમી લટકતી જર્જરિત મિકલતો વરસાદ પહેલા દૂર કરવા પાલિકા તંત્ર પાસે શહેરીજનો ની માંગ

Recent Comments