દામનગર શહેર માં જેન વણીક ગાંધી કુટુંબ દ્વારા નિર્માણ શક્તિપીઠ માં વિવિધ દૈવી દેવતા ઓની મૂર્તિ ઓનું આગમન થતા ભવ્ય સત્કાર સામૈયા
ગાંધી કુટુંબ દ્વારા દૈવી દેવતા ની મૂર્તિ ઓનો ભવ્ય નગર પ્રવેશ વૈદિક મંત્રોચ્ચાર ની ધ્વનિ સાથે શાસ્ત્રોક્ત વિધિ વિધાન થી માઇ ભક્તો માં અદમ્ય ઉત્સાહ દામનગર શહેર ની મુખ્ય બજાર માં સમસ્ત ગાંધી કુટુંબ દ્વારા નવ નિર્મિત શક્તિપીઠ માં સ્થાપિત થનાર શ્રી ખોડિયાર માતાજી શ્રી બહુચર માતાજી શ્રી બટુક ભૈરવ શ્રી મેરખિયા વીર સહિત ની મૂર્તિ ઓ મુંબઈ અને રાજસ્થાન ના જયપુર થી દામનગર શહેર માં આગમન થતા ભવ્ય સામૈયા થી સત્કાર કરાયો સમસ્ત દામનગર શહેર ના જેન વણીક ગાંધી કુટુંબ ના મહેન્દ્રભાઈ ગાંધી યશવંતરાય ગાંધી જતીનભાઈ ગાંધી કેતનભાઈ ગાંધી રોનકભાઈ ગાંધી મનીષભાઈ ગાંધી હિરેનભાઈ ગાંધી અશિષભાઈ ગાંધી દેવાંગભાઈ ગાંધી પ્રકાશભાઈ ગાંધી મુંબઈ સતિષભાઈ ગાંધી મુંબઈ જયેશભાઇ ગાંધી ભરતભાઇ ગાંધી મુંબઈ કેતનભાઈ ગાંધી પુના સહિત સમસ્ત ગાંધી કુટુંબ ના વડીલો યુવાનો ની સહ પરિવાર ઉપસ્થિતિ માં સમસ્ત જેન વણીક ગાંધી કુટુંબ દ્વારા નવ નિર્મિત શક્તિપીઠ માં સ્થાપિત થનાર દૈવી દેવતા ઓની મૂર્તિ ઓનું આગમન થતા ભવ્ય આતિષ બાજી સાથે અનેરો ઉત્સાહ સમસ્ત ગાંધી પરિવાર ની સામુહિક ઉપસ્થિતિ માં દૈવી દેવતા ઓની મૂર્તિ ઓનો નગર પ્રવેશ ભવ્ય સત્કાર સાથે કરાયો હતો દૈવી દેવતા ઓની મૂર્તિ ઓના દર્શન માટે પુરા શ્રદ્ધા ભાવ થી દર્શન પૂજન અર્ચન કરતા ભાવિકો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો નગર પ્રવેશ બાદ ભવ્ય શોભા યાત્રા શ્રી વેજનાથ નગર સોસાયટી ખાતે વિસર્જન કરાય હતી
Recent Comments