અમરેલી

દામનગર શહેર માં દિલ્હી ની ખાનગી એજન્સી એ મુખ્ય બજારો અને રહેણાંક વિસ્તારો માં સ્વચ્છતા નું સર્વેક્ષણ કર્યું શહેરીજનો એ સફાઈ બેદરકારી ઓ દર્શાવી

દામનગર શહેર ની સફાઈ અંગે દિલ્હી સ્થિતિ ખાનગી એજન્સી ની એક ટિમ દામનગર શહેર માં સ્વચ્છતા સર્વેક્ષણ હાથ ધર્યું  દિલ્હી ખાતે થી ખાગની એજન્સી એ મુખ્ય બજારો માં અસંખ્ય વેપારી ઓનો  રૂબરૂ સંપર્કો કરી સ્વચ્છતા અંગે નિવેદનો લીધા હતા દામનગર પાલિકા ની સફાઈ અંગે  ની વારંવાર ની બેદરકારી થી ત્રસ્ત અનેકો વેપારી ઓ અને રહેણાંક વિસ્તારો ના શહેરીજનો એ સફાઈ વ્યવસ્થા અંગે નારાજગી વ્યક્તિ કરી હતી સફાઈ ના અભાવે જ્યાં ત્યાં પડેલ કચરા ઉકરડા દર્શવ્યા હતા અને સર્વેક્ષણ ટીમે વિડીયો અને ફોટોગ્રાફી કરી રજુઆત કરનાર ની પાસે થી સ્વચ્છતા અંગે વિગતો મેળવી હતી 

Related Posts