અમરેલી

દામનગર શહેર માં નવજ્યોત વિધાલય ખાતે ખોડલધામ સમિતિ આયોજિત રક્ષાત્મક રસીકરણનો મેગા કેમ્પ યોજાશે

દામનગર નવજ્યોત  વિધાલય સંકુલ ખાતે ખોડલધામ સમિતિ આયોજિત રક્ષાત્મક રસીકરણ કેમ્પ યોજાશે તા૪/૪/૨૧ ને રવિવાર ના રોજ સવારે ના ૯-૦૦ થી ૨-૦૦ કલાક સુધી યોજાશે કોવિડ ૧૯ વાયરસ સામે રક્ષા કરતી રસીકરણ માટે સરકાર શ્રી અભિયાન ને સફળ બનાવવા દરેક નાગરિકો એ રાષ્ટ્રીય મુહિમ માં ભાગ લેવા આયોજકો નું આહવાન દેશના સૌથી મોટા અભિયાન માટે વહીવટી તંત્ર આરોગ્ય વિભાગ સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થાઓનું સરકાર સાથે સંકલન સામુહિક બનતું જતું રસીકરણ અભિયાન 

Related Posts