દામનગર શહેર ની સાહિત્ય જગત ની શાન ગણાતી ૧૩૦ વર્ષ જૂની શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની વ્રજકુંવરબેન કે મોદી મહિલા પુસ્તકાલય ની મુલાકાતે પધારતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર નું ઉષ્મા ભર્યું સ્વાગત કરતા પ્રમુખ હરજીભાઈ નારોલા મંત્રી નટુભાઈ ભાતિયા જ્ઞાનમંદિર શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ના દરેક વિભાગો વ્યવસ્થા નિહાળી વર્ષ ના ૩૬૫ દિવસ ખુલ્લી રહેતી કોઈ લવાજમ કે શુલ્ક વગર આઉટ ઓફ પ્રિન્ટ અપ્રાપ્ય અને દુર્લભ પુસ્તકો અને વ્યવસ્થા થી અભિભૂત થતા ઠુંમરે ૧૩૦ વર્ષ થી શ્રેષ્ટ પુસ્તકાલય ની વિશેષતા થી ખૂબ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરી સંસ્થા પ્રમુખ હરજીભાઈ નારોલા ઉપપ્રમુખ જીવનભાઈ હકાણી મંત્રી નટુભાઈ ભાતિયા સહિત ના ટ્રસ્ટી ઓ અને કર્મચારી ગ્રથપાલ ગણેશભાઈ નારોલા મીનાબેન મકવાણા સંસ્થા પ્રત્યે ની સેવા થી શુભેચ્છા પાઠવી હતી સંસ્થા માં આવતા વાંચક વર્ગ પ્રત્યે આભાર વ્યક્ત કરી સંસ્થા ની વિઝીટ બુક માં સુંદર સદેશ લખ્યો હતો ધારાસભ્ય ઠુંમર સાથે દામનગર માર્કેટયાર્ડ ના ભગવાનભાઈ નારોલા જીતુભાઈ નારોલા સાથે સંસ્થા ની નિહાળી ખૂબ પ્રભાવિત થઈ સંસ્થા ના સર્વ ટ્રસ્ટી કર્મચારી ને અભિનંદન પાઠવ્યા હતા
દામનગર સાહિત્ય જગત ની શાન શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે ધારાસભ્ય ઠુંમર

Recent Comments