દામનગર શહેર નગરપાલિકા આયોજિત ૭૬ માં રાષ્ટ્રીય પર્વ ભવ્ય ઉજવણી કરાશે ૧૫ મી ઓગસ્ટ ની ઉજવણી શેઠશ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ ખાતે શ્રી નાયબ મામલતદાર ત્રિવેદી સાહેબ ના હસ્તે ધ્વજ વંદન કરાશે ૧૫ ઓગસ્ટ સોમવાર સવાર ના ૮-૪૫ કલાકે સ્વાતંત્રદીન ૧૫ ઓગસ્ટ ના રાષ્ટ્રીય પર્વ ની ભવ્ય ઉજવણી કરાશે તેમાં ધ્વજ વંદન ને નાયબ મામલતદાર ત્રિવેદી ના વરદહસ્તે સલામી અપાશે શહેરીજનો ને જાહેર આમંત્રણ પાઠવી રાષ્ટ્રીય પર્વ માં ઉપસ્થિત રહેવા અનુરોધ
દામનગર ૭૬ માં રાષ્ટ્રીય પર્વ ની શેઠશ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ ખાતે ઉજવણી કરાશે

Recent Comments