અમરેલી

દિપોત્‍સવી પર્વે અવનવી મીઠાઈ, ફરસાણની જમાવટ

દિવાળીના તહેવારો શરૂ થવા પામેલા છે ત્‍યારે નવા વર્ષમાં મહેમાનોને સત્‍કારવા માટે શહેરના દરેક ઘરમાં અનેરો થનગનાટ જોવા મળી રહયો છે. ત્‍યારે મહેમાનોના સ્‍વાગત માટે અમરેલીના ફરસાણ, મીઠાઈના વેપારીઓએ પણ અવનવી વેરાયટીઓ તૈયાર કરી અને બજારમાં મૂકી છે. ત્‍યારે શાકમાર્કેટમાં આવેલ ક્રિષ્‍ના ખમણવાળા વેપારીએ દુકાનને ચેવડા-મીઠાઈથી શણગારેલ તસ્‍વીરમાં નજરે પડે છે

Related Posts