fbpx
રાષ્ટ્રીય

દિવ પોલિસ કર્મચારીઓ માટે દરિયાકાંઠાની સુરક્ષા અંગેનો એક દિવસીય મૂળભૂત તાલીમ અભ્યાસક્રમ યોજાયો

દિવ પોલિસ કર્મચારીઓ માટે દરિયાકાંઠાની સુરક્ષા અંગેનો એક દિવસીય મૂળભૂત તાલીમ અભ્યાસક્રમ યોજાયો    દિવ ગુજરાત નેશના લો યુનિવર્સિટી દ્વારા દિવ જિલ્લાના પોલિસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે કોસ્ટા સિક્યોરિટી પર એક દિવસીય મૂળભૂત તાલીમ અભ્યાસક્રમનું આયોજન મલાલા ઓડિટોરિયમ, દિવ ખાતે કર્મચારીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે સુશીલ ગોસ્વામી, કાયદાના મદદનીશ પ્રોફેસર અને હીના ગોસ્વામી,  ત્યારે દીવ પોલીસ પહેલાથી સક્રિય છે જ્યારે આજરોજ ,   ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ગાંધીનગરના વિજ્ઞાન અને ટેકનોલોજીના મદદનીશ પ્રોફેસર દ્વારા તાલીમ સત્રો યોજાયા હતા. આ સત્રોમાં આવી હોવામાં આવેલા વિષયોમાં શામેલ છે. કોસ્ટલ સિક્યુરિટી કોસ્ટા – સિક્યુરિટી, નાર્કોટિક્સ વચ્ચે ક૨વામાં આવ્યું હતું, જેમાં ૩૫તેનું મહત્વ અને સુસંગતતા (પોલિસના દૃષ્ટિકોણથી), નાર્કોટિક્સ અને વિસ્ફોટકોની ઓળખ અને સંચાાન યોજાયા હતા.   (તપાસના દૃષ્ટિકોણથી) દરિયાકાંઠાની, સુ૨ક્ષા પર ફેડરલ અને રાજ્ય માળખું, દરિયાકાંઠાની સુ૨ક્ષા યોજનાઓ, દરિયાકાંઠાની સુરક્ષા પર કાનૂની માળ ખું, ૫રં૫રાગત અને બિનપરંપરાગત દરિયાકાંઠાની સુરક્ષાના જોખમો, માછીમા૨ી, દરિયાકાંઠાના સમુદાયો અને આંતરસંબંધ વિસ્ફોટકોહચર સહિત દરિયાકાંઠાની સુરક્ષા પહેલ સત્રો માહિતીપ્રદ હતા અને ઇન્ટરેક્ટિવ રીતે

Follow Me:

Related Posts