દૂધ ઉત્પાદન પ્રવૃત્તિમાં જોડાયેલ સ્ત્રીઓ પર Phd થતાં ભાવનગરના કુ. શીતલ રાઠોડભાવનગર શુક્રવાર તા.૧૦-૧૧-૨૦૨૩મહારાજા શ્રી કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સીટી સમાજશાસ્ત્ર વિભાગ અંતર્ગત ભાવનગરના કુમારી શીતલ રાઠોડ દ્વારા ‘તળાજા તાલુકામાં દૂધ ઉત્પાદન પ્રવૃત્તિ સાથે જોડાયેલ સ્ત્રીઓની સામાજિક આર્થિક પરિસ્થિતિનો એક સમાજ શાસ્ત્રીય અભ્યાસ’ પર મહાશોધ નિબંધ તૈયાર કરી Phd પદવી પ્રાપ્ત કરેલ છે. તળાજા પાસેના તખતગઢ ગામના વતની અને ભાવનગર સ્થિત કુમારી શ્રી શીતલ રાઠોડ દ્વારા લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય સણોસરાના પ્રાધ્યાપક શ્રી મુકુંદભાઈ શ્રીમાળીના માર્ગદર્શન સાથે આ નિબંધ તૈયાર કરી Phd થતાં શુભેચ્છકોએ અભિનંદન પાઠવ્યા છે.
દૂધ ઉત્પાદન પ્રવૃત્તિમાં જોડાયેલ સ્ત્રીઓ પર Phd કુ. શીતલ રાઠોડ

Recent Comments