અમરેલી જિલ્લા વિકાસ અધીકારીશ્રી જિલ્લા પંચાયત કચેરી ને વિકાસ ગ્રાન્ટોના કાર્યોના જુના SOR રેટ સત્વરે સુધારો કરી નવા ભાવો મંજુર કરવા બાબત દેવળીયા ના સરપંચ ના નેતૃત્વ માં ૩૬ થી વધુ ગ્રામ પંચાયતો દ્વારા રજુઆત સરકારશ્રીના વિવિધ વિકાસ લક્ષી ગ્રામ પંચાયત હસ્તક કામો કરવા માટે જુના S0R રેટ મુજબ ઈંટ રૂપિયા ૪-લોખંડ રૂપિયા ૪૫- સિમેન્ટના રૂપિયા ૨.૯૦- જેટલા છે તેમજ રેતી કપસીના ભાવો પણ આજરીતે જુના હોવાથી હાલ ની ગ્રામ પંચાયતોને વિકાશના કાર્યોમાં ઈટો રૂા . ૮ રૂપિયા થી વધુનો બજાર ભાવ છે સિમેન્ટના રૂા . ૩૬૫ જેટલા છે અને લોખંડ ના ૬૮ રૂ હોવાથી ગ્રામ પંચયતો કેવી રીતે કામો કરે ? આ કામો કરવામાં મોટું ડીફરન્સ રેટ હોવાથી કામો પુર્ણ કરવા શકય નથી તો આ બાબતે સત્વરે રા૨કા૨ શ્રી અને સંબંધીત વિભાગ તરફ થી નવા એસ.ઓ. આર રેઈટ મંજૂર કરવા સત્વરે આદેશ થવા વિનંતી કરતા દેવળીયા સરપંચ સહિત ૩૬ થી વધુ ગ્રામ પંચાયત કચેરી ના પદા અધિકારી શ્રી ઓએ આજે જાગૃત સરપંચ દેવળીયા ના નેતૃત્વ માં જિલ્લા વિકાસ અધિકારી અને સબંધ કરતા વિકાસ કમિશનર પંચાયત મંત્રી રૂરલ સચિવ નાણાં વિભાગ સહિત ને આવેદન પત્ર પાઠવ્યું હતું
દેવળીયા ગ્રામ પંચાયત ના સરપંચ ના નેતૃત્વ માં ૩૬ થી વધુ ગ્રામ પંચાયતો ની અમરેલી જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ SOR રેટ સુધારો ની માંગ

Recent Comments