અમરેલી

દેવળીયા દેશી દારૂબંધી માટે સરપંચ ભાવનાબેન સુખડીયા ની મુહિમ દેશી દારૂ વેચાણ ની માહિતી આપનાર ને સરપંચ ફંડ માંથી પુરસ્કાર આપશે સર્વત્ર ખુશી

અમરેલી ના દેવળીયા ગ્રામ પંચાયત ના મહિલા સરપંચ ભાવનાબેન નાથાલાલ સુખડીયા ની આદર્શ ગામ દેવળીયા ખાતે દારૂબંધી ની મુહિમ કોઈ પણ જગ્યા એ દેવળીયા ગામે દેશી દારૂ નું વેચાણ સેવન ની માહિતી આપશે તેનું નામ ગુપ્ત રાખી સરપંચ ફંડ માંથી રૂપિયા ૫૦૦ નો રોકડ પુરસ્કાર આપશે તેવી જાહેરાત કરતા કરતા નોટિસ બોર્ડ  ચોરા ચાવડી ઉપર લગાડી દેતા જગૃત મહિલા સરપંચે સોશ્યલ મીડિયા માં વિડીયો મારફતે જાહેર અપીલ કરી જતી આદર્શ ગામ દેવળીયા માં દેશી દારૂ અંગે માહિતી આપનાર ને રોકડ પુરસ્કાર આપવા માં આવશે અને દેશી દારૂ વેચાણ સેવન કરનાર ની રજુઆત સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારી શ્રી જિલ્લા પોલીસ સુપ્રીટેન્ડન ઓફ અમરેલી ને કરાશે જાણીતા આર ટી આઈ એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડીયા ના પત્ની ભાવનાબેન દ્વારા દેવળીયા ગામેં સરપંચ પદે ચૂંટાયા બાદ સતત વીજળી સ્વચ્છતા વ્યસન મુક્તિ પીવા ના શુદ્ધ પાણી સહિત અનેકો લોકહિત ના કામો માં અગ્રેસર દંપતી એ દેશી દારૂ બંધી માટે વધુ એક મુહિમ કરતા નાના એવા ગામ માં ખુશી ની લાગણી વ્યાપી ગઈ છે

Related Posts