રાષ્ટ્રીય

દેશમાં એક્ટિવ કેસ ૨૦૮ દિવસની સૌથી નીચી સપાટી પર

દેશભરમાં કોરોનાના કહેરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. વેક્સિનેશનની કામગીરીએ વેગ પકડતા કોરોનાનું સંક્રમણ ઘટયું છે. એક્ટિવ કેસની સંખ્યા ૨૦૮ દિવસમાં સૌથી ઓછામાં ઓછી નોંધાઈ છે. એકિટવ કેસ એટલે કે જેમને હજી હોસ્પિટલમાં કોરોનાની સારવાર આપી રહી છે તેવા દર્દીઓની સંખ્યા ૨,૩૦,૯૭૧ થઈ છે કુલ કેસના ૦.૬૮ ટકા છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૧૮,૧૬૬ કેસ નોંધાયા હતા અને વધુ ૨૧૪ દર્દીઓનાં મોત થયાં હતાં. કુલ દર્દીઓની સંખ્યા ૩,૩૯,૫૩,૪૭૫ થઈ હતી. કોરોનાનેે કારણે કુલ મૃત્યુઆંક વધીને ૪,૫૦,૫૮૯ થયો હતો.

Related Posts