ગુજરાત

દ્વારકા-સોમનાથ હાઈવે પર યાત્રાળુઓને લઈ જતી બસનો ગમખ્વાર અકસ્માત, ૩૦થી વધુ ઈજાગ્રસ્ત

દ્વારકા સોમનાથ હાઈવે પર ટેન્કર અને બસ વચ્ચે એક ભયંકર અકસ્માત સર્જાયો હતો. જો કે સદનસીબે અકસ્માતમાં કોઇ વ્યક્તિની મૃત્યુ નથી થઇ આ ગમખ્વાર અકસ્માતનો ભોગ બનનાર બસમાં યાત્રાળુ સવાર હતા. બસમાં ૫૦ જેટલાયાત્રિકો સવાર હતા. આ અકસ્માતમાં ૩૦થી વધુ યાત્રાળુઓને ઇજા પહોંચી છે, તેઓ દ્વારકાથી સોમનાથ જઇ રહ્યા હતા ત્યારે માર્ગમાં આ અકસ્માત સર્જાયો હતો.

Related Posts